ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 27 એપ્રિલ 2022 (17:41 IST)

જાણીતા એક્ટર પર દુષ્કર્મનો આરોપ ! ફેસબુક પોસ્ટથી યૌન ઉત્પીડન

Malayalam Film Producer Vijay Babu Charged With Rape
Vijay Babu વિજય બાબૂ ફિલ્મ નિર્માણ કંપની દ્બારા નિર્મિત ફિલ્મમાં એક્ટીંગ કરી ગઈ એક્ટ્રેસ 22 એપ્રિલને પોલીસ ફરિયાદ કરી અને ફેસબુક પોસ્ટથી યૌન ઉત્પીડન અને યૌન હુમલાની જાણકારી આપી જે સામે તેને કથિત રીતે બાબૂના હાથે દોઢ મહીના સુધી કર્યા. 
 
ફિલ્મી દુનિયામાં મહિલાઓ સાથે દુષ્કર્મના કેસો સતત વધી રહ્યાં છે. હવે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર અને પ્રૉડ્યૂસર વિજય બાબુ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધાયો છે. 
 
એક્ટર પર આરોપ છે કે, તેને ફિલ્મોમાં કામ અપાવવાના બદલે એક મહિલા સાથે શરીર સંબંધો બાંધ્યા. જાણકારી અનુસાર, કોઝીકોડની રહેવાસી ફરિયાદી મહિલાએ વિજય બાબુ વિરુદ્ધ બળાત્કાર કરવાનો કેસ નોંધાવ્યો છે.