#Motabhai સત્તા મેં આતા હું.. સમજ મે નહી, મહારાષ્ટ્રમાં બીજેપી સરકાર બનતા અમિત શાહના કંઈક આ રીતે વખાણ કરી રહ્યુ છે સોશિયલ મીડિયા

amit shah
Last Updated: શનિવાર, 23 નવેમ્બર 2019 (16:17 IST)
મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે આ વાત પર અનેક દિવસોથી ચાલી આવતુ સસ્પેંસ શનિવારે સવારે ખતમ થઈ ગયુ. રાજ્યમાં બીજેપી અને એનસીપીએ મળીને સરકાર બનાવી લીધી છે.
બીજેપીના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા તો બીજી બાજુ એનસીપીના અજિત પવારે ઉપમુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા.
જોકે એનસીપી ચીફ શરદ પવારે કહ્યુ કે અજિત પવારે તેમને સાથે વાત કર્યા વગર બીજેપી સાથે ગઠબંધન કર્યુ છે.

જ્યા શુક્રવર રાત સુધી મહારાષ્ટ્રના આ રાજનીતિક રણમાંથી બીજેપી એકદમ ગાયબ દેખાય રહી હતી તો બીજી બાજુ શનિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસના સીએમ બન્યા પછી સોશિયલ મીડિયામાં અમિત શાહને નવા જમાનાના ચાણક્ય બતાવાય રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ શિવસેનાની ચુટકી લેતા અમિત શાહના વખાણ કરી રહ્યા છે. જુઓ લોકો અમિત શાહ માટે શુ શુ લખી રહ્યા છે.


---આ પણ વાંચો :