બુધવાર, 6 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 જાન્યુઆરી 2024 (14:06 IST)

Mizroam મ્યાનમાર એરફોર્સનું વિમાન લેંગપુઈમાં ક્રેશ, 6 લોકો ઘાયલ

-  વિમાનમાં પાયલટની સાથે 14 લોકો હતા.
- મિઝોરમ ઘાયલોને લેંગપુઈ હોસ્પિટલમાં દાખલ 

Mizroam - વિમાનમાં પાયલટની સાથે 14 લોકો હતા. મિઝોરમ ડીજીપીએ માહિતી આપી કે ઘાયલોને લેંગપુઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
મિઝોરમના લેંગપુઈમાં આજે (23 જાન્યુઆરી) એક વિમાન ક્રેશ થયું હતું. સમાચાર એજન્સી ANIના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ બર્મા આર્મી (તતપદૌ)નું પ્લેન છે જે લેંગપુઈ એરપોર્ટ પર ક્રેશ થયું હતું.
 
વિમાનમાં પાયલટની સાથે 14 લોકો હતા. મિઝોરમ ડીજીપીએ માહિતી આપી કે ઘાયલોને લેંગપુઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.