શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (12:36 IST)

અકસ્માત: MLA ના પુત્ર-પુત્રવધુ સહિત 7ના મોત

મંગળવારે બેંગલુરુમાં તીવ્ર રફ્તારથી આવી રહી ઓડી કાર એક થાંબલા સાથે અથડાઈ હતી, જેમાં સવાર તમામ સાત લોકોના મોત થયા હતા. અકસ્માત બપોરે 2.30 વાગ્યાની આસપાસ થયો હતો. છ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે સાતમાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. મૃતકોમાં સાત મહિલાઓ પણ હતી.
અડ્ડુગોડી પોલીસ સ્ટેશનના મુજબ મંગળવારે બેંગલૂરુના કોરમંગલા વિસ્તારમાં એક કાર દુર્ઘટનામાં સાત લોકોની મોત થઈ ગઈ. દુર્ઘટનાના મરનાર સાત લોકોમાં ડીએમકે વિધાયક વાઈ પ્રકાશના દીકરા અને વહુ કરૂણા સાગર અને બિંદુ પણ શામેલ છે. વિધાયકએ પુષ્ટિ કરી કે કપલ ઑડી કારથી યાત્રા કરી રહ્યો હતો કે સ્ટ્રીટ લાઈટથી અથડાવી. આ અકસ્માત: MLA ના પુત્ર-પુત્રવધુ સહિત 7ના મોત થયા છે.