શુક્રવાર, 22 ઑગસ્ટ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 8 જૂન 2023 (11:27 IST)

પ્રખ્યાત ન્યૂઝ એન્કર 76 વર્ષમાં નિધન

News Anchor Gitanjali Aiyar Death
Gitanjali Iyer
News Anchor Gitanjali Aiyar Death: પ્રખ્યાત ન્યૂઝ એન્કર ગીતાંજલિ અય્યરનું બુધવારે (7 જૂન) નિધન થયું. તેણી 76 વર્ષની હતી. તેમણે 30 વર્ષથી વધુ સમય સુધી દૂરદર્શનમાં કામ કર્યું
 
જાણીતા ન્યૂઝ એન્કર ગીતાંજલિ અય્યરનું બુધવારે નિધન થયું. તેમણે લગભગ ત્રણ દાયકા સુધી સમાચાર જગતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોલકાતાની લોરેટો કોલેજમાંથી સ્નાતક અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ડિપ્લોમા
 
30 વર્ષથી વધુ સમયથી દૂરદર્શન માટે કામ કરનાર જાણીતા ન્યૂઝ એન્કર ગીતાંજલિ અય્યરનું બુધવારે સાંજે નિધન થયું હતું. ગીતાંજલિ અય્યર 1971માં દૂરદર્શનમાં જોડાયા હતા અને તેમને ચાર વખત શ્રેષ્ઠ એન્કર તરીકે પુરસ્કાર મળ્યો હતો. તેમને 1989માં ઉત્કૃષ્ટ મહિલાઓ માટે ઈન્દિરા ગાંધી પ્રિયદર્શિની એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.