સોમવાર, 14 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (13:02 IST)

પ્રિયંકા ચોપડા લીજા હેડન અને આ એક્ટ્રેસ હતી નીરવ મોદીની કલાયંટસ

તેના જ્વેલરી બ્રાંડ માટે પ્રિયંકા ચોપડા અને લીજા હેડન જેવા સેલિબ્રિટી પણ એંડોર્સ કરી છે. 
 
ઈંડિયાના ફેમસ અરબપતિ ડાયમંદ કિંગ નીરવ મોદી પર લીગલ ટ્રબલ છે. તેના જ્વેલરી બ્રાંડ માટે હોલિવૂડ એક્ટ્રેસ કેટ વિન્સલેટ, સ્ટીવન સ્પિલબર્ગ, શેરોન સ્ટોન સહિતની અનેક એક્ટ્રેસ છે. તે સિવાય પ્રિયંકા ચોપરા, ઐશ્વર્યા રાય, સોનમ કપૂર સહિત અનેક તેના ક્લાયન્ટ છે.
 

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેમણે પ્રિયંકા ચોપરાને વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર ઘોષિત કર્યું હતું. એટલું જ નહીં, પ્રિયંકાની નવી શ્રેણી માટે એક એડ પણ કર્યું હતું. તેમાં તેની સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળ્યા હતા.
 

એફઆઇઆર પર આક્ષેપ છે કે સરકારી અશિકારીએ એ ડાયમંડ આર યુએસ, સોલર એક્સ્પોર્ટ્સને આર્થિક લાભ પહોંચાડવા માટે તેમની  પોજીશનના ખોટા ફાયદા ઉઠાવ્યું.  સીબીઆઈએ બેંકના અધિકારીઓ સામે પણ કેસ દાખલ કર્યું છે. નીરવ મોદીનું લંડન, ન્યૂ યોર્ક, લાસ વેગાસ, હવાઈ, સિંગાપોર, બેઇજિંગ અને મકાઉમાં ડિજાઈનર જ્વેલરી બુટિક છે.