શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 મે 2023 (15:18 IST)

સ્વિગી-જોમેટોને ટક્કર આપશે ONDC

ONDC will take on Swiggy-Jomato
ONDC Food Delivery: સ્વિગી અન જોમેટિથી કેટલુ જુદો છે. ONDc સ્વિગી અને જોમેટોથી જો તમે એક  Capsicum Pizza ખરીદો છો તો તે તમને 109 નો પડશે. તેમજ જો આ પિજ્જા ONDC થી ખરીદો છો તો 89 રૂપિયામાં પડશે. 
 
જો તમે ઑનલાઈન ખાના ઓર્ડર કરો છો તો તમારા માટે સારા સમાચાર છે કે આ દિવસો ફુડ પ્લેટફાર્મ ONDC ખૂબ ચર્ચામાં છે. ONDC એટલે કે Open Network For Digital Commerce. 
 
આ એક સરકારી પ્લેટફાર્મ છે જ્યાંથી લોકો ઑનલાઈન ફૂડ મંગાવી શકે છે. તેનાથી દુકાન દાર અને કસ્ટમર બન્નેને ફાયદો મળી શકે છે.