શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 17 ઑક્ટોબર 2021 (16:40 IST)

પંજાબમાં ગરમાયુ રાજકારણ

પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ રવિવારે કોંગ્રેસના વચગાળાના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં સિદ્ધુએ કેટલાક મુદ્દાઓ વિશે જણાવ્યું હતું જે પંજાબ સરકારે  પૂર્ણ કરવું જોઈએ. સિદ્ધુએ આ પત્ર એવા સમયે લખ્યો છે જ્યારે તેઓ પંજાબ રાજ્યના મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્ની સાથે રાજકીય ઝઘડો ચાલી રહ્યો છે.