મંગળવાર, 5 ઑગસ્ટ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 27 જુલાઈ 2023 (13:21 IST)

Heavy rains in Mumba- મુંબઈમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

Red alert for heavy rains in Mumbai
Mumbai Rain - મુંબઈમાં ભારે વરસાદનો કહેર ચાલુ છે. અતિભારે વરસાદનું રેડ એલર્ટ બીએમસીએ તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે. 
 
મુંબઈમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે મુંબઈની સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજો 27 જુલાઈ માટે બંધ રાખવામાં આવી છે.આ જ રીતે 30 જુલાઈએ મુંબઈ, પાલઘર, સિંધુદુર્ગ માટે ગ્રીન એલર્ટ અને થાણે, રાયગઢ, રત્નાગિરિ માટે યેલો એલર્ટ જારી કરાયું છે.
 
 
મુંબઈ યુનિવર્સિટીએ પણ આજે થનારી તમામ પરીક્ષાઓ રદ કરી છે. મુંબઈ ઉપરાંત થાણા, પાલઘર, અને રાયગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ ઈશ્યું કરાયુ છે. 
 
દિલ્હી, પંજાબ, હિમાચલ અને ગુજરાત સહિતના ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં આ ચોમાસામાં ભારે વરસાદ થઈ રહ્યો છે.  હિમાચલમાં આગામી 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે