1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 10 જાન્યુઆરી 2018 (12:22 IST)

આ ગણતંત્ર દિવસ પ્લાસ્ટિકના ઝંડાનો ઉપયોગ, થઈ શકે છે સખ્ત કાર્યવાહી

આ ગણતંત્ર દિવસ ન કરો પ્લાસ્ટિકના ઝંડાનો ઉપયોગ થઈ શકે છે સખ્ત કાર્યવાહી ગણતંત્ર દિવસથી પહેલા કેંદ્ર સરકારએ લોકોથી અપીલ કરી છે કે એ પ્લાસ્ટિકથી બનેલા રાષ્ટ્રીય ધ્વજનો ઉપયોગ નહી કરે. સરકારે રાજ્ય અને કેંદ્રશાસિત પ્રદેશોને ધ્વજ સંહિત્તાના સખ્તીથી પાલન સુનિશ્ચિત્ત કરવાના પણ નિર્દેશ આપ્યું છે. 
 
ગણતંત્ર દિવસથી પહેલા કેંદ્ર સરકારએ લોકોને અપીલ કરી છે કે એ પ્લાસ્ટિકથી બનેલા રાષ્ટ્રીય ધ્વજનો ઉપયોગ નહી કરે. સરકારએ રાજ્યો અને કેંદ્રહાસિત પ્રદેશને ધ્વજ સંહિતાના સખ્તીથી પાલન સુનિશ્ચિત કરવાના પણ નિર્દેશ આપ્યા છે. 
 
રાજ્યો અને કેંદ્રસાશિત પ્રદેશ ધ્વજ સંહિતાનો સખ્તીથી પાલન સુનિશ્ચિત કરવાના પણ નિર્દેશ આપ્યા છે. 
મંત્રાલયએ કીધું કે તેનો ધ્યાન આ તરફ અપાયું છે કે મહત્વપૂર્ણ અવસર પર કાગળના તિરંગાની જગ્યા પ્લાતિકના તિરંગા ઉપયોગ કરાય છે. પરામર્શ મુજ્બ કારણકે પ્લાસ્ટિકથી બનેલા ઝંડા લાંબા સમય સુધી નષ્ટ નહી હોય છે અને એ વાતાવરણ માટે હાનિકારક હોય છે. તે સિવાય પ્લાસ્ટિકથી બનેલા રાષ્ટ્રીય ઝ6ડાના સમ્માનપૂર્વક ઉચિત્ત નિપટારો સુનિશ્ચિઓત કરવું એક સમસ્યા છે. 
 
ત્રણ વર્ષ કેસ અને જુર્માનાનો છે પ્રાવધાન 
રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971ની ધારા બે મુજબ કોઈ પણ માણસ જે કોઈ સાર્વજનિક સ્થાન પર કે કોઈ બીજા સ્થાન કે સાર્વજનિક સ્થાન પર રાષ્ટ્રીય ઝંડાને નષ્ટ કરે છે કે તેના પ્રત્યે અનાદર પ્રકટ કરે છે કે અપમાન કરે છે તો તેને ત્રણ વર્ષ સુધીનો દંડ કે જુર્માના કે બન્નેથી દંડિટ કરાશે.