શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 2 ઑગસ્ટ 2023 (11:37 IST)

સીમા-સચિનની લોટરી લાગી, ગુજરાતી બિઝનેસમેને બંનેને લાખોના પેકેજની નોકરી ઓફર કરી

Seema Haider
Lottery of Seema-Sachin- સીમા હૈદર અને સચિન મીણાની લવસ્ટોરી ભારતથી પાકિસ્તાન સુધી હેડલાઇન્સમાં છે. હવે ગુજરાતના એક વેપારીએ તેમને નોકરીની ઓફર કરી છે. બિઝનેસમેન તરફથી કહેવામાં આવ્યું છે કે બંનેને પચાસ હજાર રૂપિયા મહિનાના વેતન પર નોકરી આપવામાં આવશે.
 
ગુજરાતી વેપારીએ દરિયાદિલી જોવાતા તેમની મદદ કરવાના નિર્ણય લીધુ છે. તેણે બન્નેને 50-50 હજારા રૂપિયા દર મહીને પર નોકરી આપવાની રજૂઆત કરી છે. એટલે કે સીમા સચિન દર મહીને 1  લાખ રૂપિયા તે વેપારી પાસે નોકરી કરીને કમાવી શકશે. 
 
પહેલી ગુડ ન્યુઝ આ છે કે તેઁએ ગુજરાતના એક વેપારીએ નોકરીનો ઑફર આપ્યુ છે. મીડિયા રિપોર્ટસના મુજબા વેપારીની તરફથી કહ્યુ છે કે બન્ને 50-5- હજાર રૂપિયા મહીના પરા નોકરી આપવાની રજૂઆત કરી છે. 
 
બીજી ગુડ ન્યુઝ છે કે તજેતરમા તેણે એક મૂવી ડાયરેક્ટર અમિત જાનીએ પણ તેમની ફિલ્મમાં કામનો ઑફરા આપ્યુ છે તે સીમાના ઘરે જઈને એડવાંસમાં ચેક આપવા પણ તૈયાર હતા. 

Edited By- Monica Sahu