70 મિનિટ સુધી સુષ્મા સ્વરાજે મૃત્યુની લડત લડી, જીવ બચાવી ન શક્યા તો રડી પડ્યા એમ્સના ડૉક્ટર

Last Updated: બુધવાર, 7 ઑગસ્ટ 2019 (11:38 IST)
દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી નથી રહ્યા. પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું હતું. ગભરાટની ફરિયાદ બાદ સુષ્માને રાત્રે 9.26 વાગ્યે એઈમ્સ લઈ આવી હતી. જ્યાં, ડોકટરોની ટીમે ઘણા પ્રયત્નો કર્યા પછી પણ તેમનો જીવ બચાવી શકાયો ન હતો ત્યારે, ટીમમાં બે જુનિયર ડોકટરોની આંખમાં આંસુ આવી ગયા હતા.


આ પણ વાંચો :