શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 27 જુલાઈ 2018 (16:20 IST)

મિત્રોની સલાહ પર યૂટ્યૂબની મદદથી ડિલીવરી કરવું ભારે પડ્યું મહિલાની મૌત

તમિલનાડુના તિરૂપરમાં એક મહિલાએ જોખમ ભરેલા પગલા ઉઠાવ્યા અને પોતાની ડિલીવર કરવા લાગી. તેના માટે તેને યૂટ્યૂબની સહાયતા લીધી જે પછી તેની મૌત થઈ ગઈ. મહિલાના પરિવારને આધુનિક તકનીક પર વિશ્વાસ નહોતું તેથી તેને હોસ્પીટલ નહી લઈ ગયા. આ સમયે મહિલાને બહુ વધારે બ્લીડુંગ થવા લાગી અને તેમના જીવ ચાલી ગયું. કેસ 22 જુલાઈનો છે. 
જાણકારી મુજબ મહિલાનો નાથ ક્રિથિગા 28 હતું. એ શાળામાં અધ્યાપિકા હતી. ક્રિથિગાની ત્રણ વર્ષની દેકરી પણ છે. તેમના પતિની સાથે મળીને ઘરે જ બીજા બાળકને જન્મ આપવાનો વિચાર્યુ. પતિની મદદથી ડિલીવરી કરવાનો ફેસલો કર્યું. તેના માટે તેણે યૂટ્યૂબની મદદ લીધી અને વીડિયો જોયા. 
 
મહિલાના પિતા રાજેંદ્રએ જણાવ્યું છે કે બાળક જન્મ થયા પછી દીકરીને વધારે બ્લીડિંગ થવા લાગી જેનાથી તેની મૌત થઈ ગઈ. તેણે આગળ જણાવ્યું કે એ બપોતે 2 વાગ્યે તેમની દીકરીએ બપોરે 2 વાગ્યે એક સરકારી હોસ્પીટલ લઈ ગયા. ડાક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધું. અત્યારે બાળકની હાલત કેવી ચે તે વિશે અત્યારે સુધી કોઈ જાણકારી નથી મળી. 
 
શહરના સ્વાસ્થય અધિકારીએ કહેવું છે કે ક્રિથિગા અને તેમના પતિ કાર્થિજોનને તેમના મિત્રોએ સલાહ આપી હતી કે એ ઘરે ડિલીવરી કરીએ. તે સિવાય મહિલાએ પ્રાથમિલ સ્વસ્થય કેંદ્રમાં પંજીકરણ પણ નથી કરાવ્યું હતું. અત્યારે પોલીસ મહિલાના પતિથી પૂછપરછ કરી રહી છે.