સોમવાર, 6 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated: મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (21:01 IST)

Viral Video: પોતાના જ લગ્નમાં નવવઘુએ પીધો દારૂ, પછી જે થયુ તે જોઈને તમે હેરાન થઈ જશો

જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે મનમાં એક અલગ જ ખુશીનો અહેસાસ થાય છે. ઇન્ટરનેટ પર અવારનવાર  કેટલીક મજેદાર ઘટનાઓ બનતી રહે છે. આ દિવસોમાં લગ્નના ઘણાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં વર અને કન્યા આશ્ચર્યજનક, શાંત, મજેદાર અને વિચિત્ર કામ કરતા વિડિયોજ એવા ઘણા વીડિયો ઈન્ટરનેટ પર મળી જશે.  કેટલાક વીડિયોમાં વરરાજા ભાગી જાય છે, જ્યારે કેટલાકમાં આપણે નવવધુને ગુસ્સે થતી અને લગ્ન કરવાનો ઇનકાર કરતી જોઈએ છીએ. કોઈને બળજબરીથી મીઠાઈ ખવડાવવામાં આવે છે.
 
પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે પણ રમુજી છે. વીડિયોમાં જોવા મળતી એક બોલ્ડ દુલ્હન તેના શાનદાર અને મજેદાર વલણને કારણે વાયરલ થઈ રહી છે. હકીકતમાં કન્યાએ ખૂબ જ ભારે લહેંગા પહેર્યો છે, જેના કારણે તે ફ્લોર પર બેસી ગઈ છે. ત્યાં બેસીને, તે નૃત્ય કરી રહી છે અને ગ્લાસમાં વાઇનનો આનંદ ઉઠાવી રહી છે.
 
કેટલીક નવવધુઓ પોતાનો લહેંગો બગડી ન જાય તેને લઈને ચિંતા કરતી જોવા મળે છે. પણ આ કન્યાને આની ચિંતા નથી. વીડિયોમાં તે લગ્ન પહેલા અને પાર્ટીના મૂડમાં વાઇનનો ગ્લાસ પકડીને ફ્લોર પર આરામથી બેઠેલી જોવા મળી હતી. આજકાલ દરેક એક એવી કન્યાને પસંદ કરે છે જે મજેદાર હોય અને અન્ય લોકો માટે જીવન મુશ્કેલ ન બનાવે અને આ જ કારણ છે કે આ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.