ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (16:10 IST)

શરાબીએ મહિલાને ટ્રેનમાંથી ફેંકી

મુંબઈમાં એક દારૂડિયાએ મહિલા યાત્રીને છેડતી કરી બેગ છીનવાયો વિરોધ કરતા ટ્રેનથી નીચે ફેંકી દીધુ. પોલીસએ જણાવ્યુ કે જે આરોપીએ મહિલાને ધક્કો આપ્યુ . તેણે દરૂ પીધેલી હતી. મહિલાને એકલો જોઈ તેમની સાથે દુર્વય્વહાર કરયા અને ટ્રેનથી નીચે ધક્કો મારી દીધો. 
 
મુંબઈના દાદર સ્ટેશનથી એક ચોંકાવનારે ઘટના સામે આવી. 
 
નશામાં ધૂત મહિલાને ચાલતી એક્સપ્રેસ ટ્રેનમાંથી નીચે ધકેલી દેવામાં આવી હતી. આરોપીએ પહેલા મહિલાની છેડતી કરી અને પછી તેની બેગ ખેંચીને ભાગવાનો પ્રયાસ કર્યો. જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો આરોપીએ તેને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દીધી. આ ઘટના રવિવારની જણાવવામાં આવી રહી છે. પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. 
 
પોલીસએ જણાવ્યુ કે આ ઘટના રવિવાર રાત્રે 8.30 વાગ્યેની છે. મહિલાએ પોલીસએ આગળ જણાવ્યુ કે ટ્રેન દાદર સ્ટેશનના પ્લેટફોર્મ પર પહોંચ્યા બાદ જનરલ લેડીઝ કોચની તમામ મહિલાઓ નીચે ઉતરી ગઈ હતી. પીડિત મહિલા તે સમયે તે ડબ્બામાં એકલી પડી હતી. આ જોઈને આરોપી તે કોચમાં ચઢી ગયો.