બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 9 મે 2023 (10:36 IST)

'The Kerala Story' ટેક્સ ફ્રી- પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધ બાદ યુપીએ 'ધ કેરળ સ્ટોરી'ને 'ટેક્સ ફ્રી' જાહેર કરી

'The Kerala Story' tax free- After the ban in West Bengal, UP declared 'The Kerala Story' 'tax free'
'The Kerala Story' ટેક્સ ફ્રી - ઉત્તર પ્રદેશ સરકારે યુપીમાં (Government of Uttar Pradesh)  ફિલ્મ ધ કેરળ સ્ટોરીને  (The Kerala Story) ટેક્સ ફ્રી બનાવવાની જાહેરાત કરી છે. આ સાથે સીએમ યોગી આદિત્યનાથ (CM યોગી આદિત્યનાથ) તેમની આખી કેબિનેટ સાથે સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ જોઈ શકે છે. ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ને ઉત્તર પ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવશે. અગાઉ આ ફિલ્મને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં 'ધ કેરળ સ્ટોરી'ને ટેક્સ ફ્રી કરાશે.