સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 8 મે 2023 (13:41 IST)

Funny Video : યુવકે કરી આખલાની સવારી, નંદી પર બેસીને બોલ્યો - જય કૈલાશ પતિ નાથ કી

viral video rishikesh
viral video rishikesh
Funny Video :  ફિલ્મી બાહુબલી ભલ્લાલદેવને તમે બળદ સાથે લડતા જોયા જ હશે. પરંતુ આ વીડિયોમાં જુઓ ઋષિકેશમાં એક યુવક બળદ પર બેસીને બળદને દોડાવી રહ્યો છે. જો કે તેને કોઈ પ્રકારનો સપોર્ટ પણ લીદો નથી, પરંતુ તેમ છતાં તે આખલાને ખૂબ જ ઝડપથી દોડાવી રહ્યો છે. સાથે તે દોડતી વખતે  કૈલાશ પતિ નાથ કી જય હો નો જયકારો  પણ લગાવી રહ્યો છે. જો કે, તેણે દારૂ પીધો હતો કે કેમ તે આખલાને કઈ હાલતમાં આ રીતે દોડાવતો હતો તે જાણી શકાયું નથી. જુઓ વીડિયો-

 
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે યુવક રાત્રે ઘોડાની જેમ જ  બળદની સવારી કરી રહ્યો છે. તે ખૂબ જ નીડર થઈને બળદ પર બેઠો છે અને તેને રસ્તાની વચ્ચે દોડાવી રહ્યો છે. તેને જોતાં જ સામેથી આવતો એક સ્કૂટી સવાર તેની ગાડીને સાઇડમાં લઈ જાય છે.