બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 13 જૂન 2022 (12:06 IST)

Shakti Kapoor Reaction: ડ્રગ કેસમાં પકદાયો દીકરો તો શક્તિ કપૂરની સ્થિત આવી થઈ - આ વાત બોલ્યા

Shakti Kapoor Reaction: શક્તિ કપૂરના દીકરા સિદ્ધાંત કપૂરને કથિત રૂપે ડ્રગ કેસમાં બેંગલુરૂમાં ધરપકડ કરી લીધી છે. રિપોર્ટસ મુજબ એક રેવ પાર્ટીમાં ડ્રગ્સ લેવાના કારણે એક્ટ્રેસ છ બીજા લોકોની સાથે ધરકપડમાં લીધો છે. આ કેસમાં વધુ અપડેટ આવવુ બાકી છે. આ વછ્ચે દીકરાની ધરપકડ પર શક્તિ કપૂરનો નિવેદન સામે આવ્યુ છે. 
 
શક્તિ કપૂરનો રિએક્શન 
દીકરાની ધરપકડના સમાચાર પર પ્રતિક્રિયા આપતા શક્તિ કપૂરએ જણાવ્યુ છે કે મને આ સમાચાર મીડિયાથી મળ્યુ. મને કોઈ આઈડિયા નથી. મને આ વિશે કઈક ખબર નથી. જ્યારે મે સવારે 9 વાગ્યે ઉઠ્યો તો આ સમાચાર આવી રહ્યા હતા કે તેને ધરપકડમા લીધો છે. મને ખબર નથી. મારો આખુ પરિવાર સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યો છે કોઈ કૉલ નથી ઉપાડી રહ્યો છે.