શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 7 ઑગસ્ટ 2023 (15:47 IST)

ઉત્તરાખંડના રામનગરમાં વરસાદી નાળામાં તણાયા ત્રણ યુવક, જીવ બચી ગયો

ઉત્તરાખંડના રામનગરમાં વરસાદી નાળાને જબરદસ્તીથી ક્રોસ કરવા માટે ત્રણ યુવકોનો ભોગ લેવાયો. જે દરમિયાન તે ગટરના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો.
 
દેશના ઘણા રાજ્યોમાં વરસાદને લઈને અલર્ટા રજૂ કરાયો છે. ઉત્તરાખંડમા પણ ખૂબ વરસાદા વરસી રહ્યો છે. ઉત્તરાખંડના રામનગરમાં પણ અલર્ટા રજૂ કરાયો હતો. અહીં મોડી રાત્રે થયેલ વરસાદના કારણે વરસાદી નાળા ઉભરાઈ ગયા છે. આ નાળાને પારા કરવાના દરમિયાના ઘણા લોકોના જીવ પણ ગયો 
 
તાજેતરમા આવા જા ભયંકર દ્ર્શ્ય જોવા મળ્યા છે. જ્યારે રામનગરના ઢીળા વિસ્તારમાં એક ઉભરાયેલા વરસાદી નળામાં ત્રણ યુવકો તેમની મોટરસાઈકિલ સાથે પારા કરવાની કોશિશ કરી રહ્યા હતા તે દરમિયાના ત્રણા પાણીના પ્રવાહના કારણે નીચે પડી ગયા. ત્રણેના જીવ બચી ગયા પણ તે ઈજાગ્રસ્ત થયા છે.