ગુરુવાર, 8 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated: મંગળવાર, 4 ઑક્ટોબર 2022 (10:47 IST)

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કટરા પહોંચ્યા, થોડીવારમાં વૈષ્ણો દેવીના દર્શન કરશે

AMIT SHAH
જમ્મુ-કાશ્મીર પ્રવાસના બીજા દિવસે કટરા પહોંચ્યા છે અને થોડીવારમાં માતા વૈષ્ણો દેવીના દર્શન કરશે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પણ અમિત શાહ સાથે હાજર છે. તમને જણાવી દઈએ કે માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા બાદ અમિત શાહ આજે ઘણા વિકાસ કાર્યોનો શિલાન્યાસ પણ કરશે અને રાજૌરીમાં એક જનસભાને પણ સંબોધિત કરશે.(Edited By- Monica sahu)