શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 7 માર્ચ 2022 (21:39 IST)

Exit Poll Results 2022 LIVE: યુપીમાં BJP બહુમત અને પંજાબમાં AAPનો કરિશ્મા, જાણો એક્ઝિટ પોલના ટ્રેન્ડમાં અન્ય રાજ્યોની સ્થિતિ

Vidhan Sabha Exit Poll Results 2022 LIVE:  એક્ઝિટ પોલ પરિણામોનુ ચિત્ર ઘણી હદ સુધી સ્પષ્ટ થઈ જશે.. અહીં તમને વિધાનસભા ચૂંટણીના નિકટના પરિણામ જોવા મળશે.
ઉત્તરપ્રદેશ એક્ઝિટ પોલ પરિણામ 

એજન્સી  બીજેપી એસપી બીએસપી અન્ય
TV 9 211-225 146-160 14-24 4-6
India today-axis by India 288-316 71-101  3-9 1-3
રિપબ્લિક -PMARQ 240 140 17 6
MATRIZE 262-277 119-134  7-15 2-6
ટાઈમ્સ નાઉ નવભારત  225 151 14 13
India News 226-260 135-165 4-9 5-12
ETG  રિસર્ચ  235 156 6 6
ABP-CVoter 228-244 132-148 13-21 2-8

UPના એક્ઝિટ પોલ
 
UP વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ આવવાનું શરુ થઈ ચૂક્યું છે. અત્યાર સુધી 6થી વધુ એક્ઝિટ પોલ સામે આવ્યા છે. દરેકમાં યૂપીમાં યોગી સરકાર ફરી આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. એક્ઝિટ પોલમાં ભાજપને 212માંથી 262 સીટો પર જીતની સંભાવના છે. સપાને 116થી 161 સીટો મળે તેવી સંભાવના છે. એક્ઝિટ પોલની સંભાવનાઓ પર એક નજર..
 
સેપિઅંસ: ભાજપ- 212, સપા-161, બસપા-15, કોંગ્રેસ-9 અને અન્ય -6 સીટોનું અનુમાન લગાવામાં આવ્યું છે
ન્યૂઝ-18 પી માર્ક: ભાજપ-240, સપા-સ140, બસપા- 17, કોંગ્રેસ- 4 અને અન્ય-2 સીટો મળવાનો અંદાજ
ન્યૂઝ-18 મેટ્રિઝ પોલ: ભાજપ-262થી 277, સપા-119થી 134, બસપા- 7થી 15, કોંગ્રેસ- 3થી 8 સીટો મળવાનો અંદાજ
ન્યૂઝ-18 પોલસ્ટ્રેટ: ભાજપ- 211થી 225, સપા- 116થી 160, બસપા- 14થી 24, કોંગ્રેસ- 4થી 6 સીટો
ટીવી-9 ભારતવર્ષ: ભાજપ- 211થી 224, સપા- 146થી 160, બસપા- 14થી 24, અન્ય- 4થી 6 સીટો
ઈન્ડિયા ન્યૂઝની જન કી બાત: ભાજપ-222-260, સપા- 135થી 165, બસપા- 4થી 9, કોંગ્રેસ- 1થી 3 સીટ
ટાઈમ્સ નાઉ વીટો- ભાજપ 225 સપા 151 બસપા 14 કોંગ્રેસ 9 અન્ય 4
રિપબ્લિક - Matrize- ભાજપ 262-277, સપા 119-134, બસપા 7-15, કોંગ્રેસ 3-8
રિપબ્લિક P MarQ- ભાજપ 240, સપા 140, બસપા 17, અન્ય 2.
 
ઉત્તરાખંડનું એક્ઝિટ પોલ
 
ઈન્ડિયા ટુડે- એક્સિસ માય ઈન્ડિયા- ભાજપ 36-46, કોંગ્રેસ 20-30 ,બીએસપી 2-4, અન્ય 2-5.
સી વોટર- ભાજપ 26-32, કોંગ્રેસ 32-38, આપ 0-2, અન્ય 3-7.
ટુડેઝ ચાણક્ય - ભાજપ 43, કોંગ્રેસ 24, અન્ય-3.
જન કી બાત- ભાજપ 32-41, કોંગ્રેસ27-35, બીએસપી 0-1, અન્ય 0-3.
વીટો- ભાજપ 37, કોંગ્રેસ 31, AAP 1, અન્ય 1.
 
પંજાબ  એક્ઝિટ પોલ
 
ઈન્ડિયા ટુડે- એક્સિસ માય ઈન્ડિયા- કોંગ્રેસ 19-31, ભાજપ 1-4, AAP 76-90, SAD+ 7-11, અન્ય 0-2.
સી વોટર- કોંગ્રેસ 22-28, ભાજપ 7-13, AAP 51-61, SAD+ 20-26.
ટુડેઝ ચાણક્ય- કોંગ્રેસ- 10, ભાજપ 1, AAP 100, SAD+ 6, અન્ય 0.
જન કી બાત- 18-31, ભાજપ 3-7, AAP 60-84, SAD+ 12-19, અન્ય 0.
વીટો- કોંગ્રેસ 22, ભાજપ 5, AAP 70, SAD+ 19, અન્ય 1.
ટીવી9 ભારત વર્ષ-AAP 51-61, કોંગ્રેસ 24-29, અકાલી દલ 22-26 ભાજપ- 1-6.
રિપબ્લિક- P MarQ : AAP 62-70, કોંગ્રેસ 23-31, અકાલી દલ 16-24, ભાજપ 1-3.
ન્યૂઝ એક્સ: AAP 56-61, કોંગ્રેસ 24-29, અકાલી દલ 22-26, ભાજપ 1-6.
ઈન્ડિયા ન્યૂઝ જન કી બાત: AAP 60-84, કોંગ્રેસ 18-31, અકાલી દલ 12-19, ભાજપ 3-7.
ટાઈમ્સ નાઉ: AAP 70, કોંગ્રેસ 22, અકાલી દળ 19, ભાજપ 5.
 
ગોવા એક્ઝિટ પોલ
 
ઈન્ડિયા ટુડે- એક્સિસ માય ઈન્ડિયા- ભાજપ 14-18, કોંગ્રેસ 15-20, MGP 2-5, અન્ય 0-4.
સી વોટર -ભાજપ 13-17, કોંગ્રેસ 12-16, ટીએમસી5-9, અન્ય 0-2.
જન કી બાત-ભાજપ 13-19, કોંગ્રેસ 14-19, MGP 1-2, AAP 3-5, અન્ય 1-3.
વીટો- ભાજપ 14, કોંગ્રેસ 16, AAP 4, અન્ય 6.

મણીપુર  એક્ઝિટ પોલ
 
ઈન્ડિયા ટુડે- એક્સિસ માય ઈન્ડિયા - કોંગ્રેસ 4-8, ભાજપ 33-34, NPP 4-8
અન્ય - 6-15.
જન કી ચાણક્ય- કોંગ્રેસ 10-14, ભાજપ 23-28, NPP 7-8, NPF 5-8
એબીપી સી વોટર - ભાજપ 23-27 કોંગ્રેસ 12-16 એનપીએફ 03-07, એનપીપી 10-14 અન્ય 02-06.
 
એક્ઝિટ પોલ કેવી રીતે તૈયાર થાય છે?
મતદાન બાદ મતદાન મથકની બહાર આવતા મતદારો સાથેની વાતચીતના આધારે એક્ઝિટ પોલ તૈયાર કરવામાં આવે છે. જો કે, મતદાન મથકની બહાર નીકળતી વખતે, મતદારો તરફથી એક પ્રશ્ન છે, તેથી આવા સર્વેક્ષણને એક્ઝિટ પોલ કહેવામાં આવે છે.
 
 
કેટલા તબક્કામાં મતદાન થયું?
યુપીમાં 403 વિધાનસભા સીટો માટે 7 તબક્કામાં મતદાન થયું છે. જ્યારે પંજાબમાં 117, ઉત્તરાખંડમાં 70 અને ગોવામાં 40 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે મણિપુરમાં બે તબક્કામાં 60 બેઠકો માટે ચૂંટણી યોજાઈ છે.
 
મતદાન પછી એક્ઝિટ પોલના વલણો આવશે
ઉત્તર પ્રદેશમાં સાતમા અને છેલ્લા તબક્કાની 54 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે અને થોડા સમય બાદ એક્ઝિટ પોલના ટ્રેન્ડ આવવા લાગશે.
 
બિહાર અને હરિયાણામાં સંપૂર્ણ નિષ્ફળ, પશ્ચિમ બંગાળનો દાવો ખોટો
કોરોના મહામારી દરમિયાન પશ્ચિમ બંગાળ ચૂંટણીની ચર્ચા આખા દેશમાં રહી હતી. BJPએ સંપૂર્ણ તાકાતથી મમતાને પડકાર આપ્યો હતો. મોટા ભાગના એક્ઝિટ પોલમાં પણ BJPને 100 બેઠક મળવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે BJPને માત્ર 77 બેઠક મળી હતી. મમતા બેનર્જીએ TMCને 211 બેઠક જિતાડીને બહુમતીની સરકાર બનાવી હતી. આ રીતે હરિયાણા અને બિહારમાં પણ એક્ઝિટ પોલ નિષ્ફળ ગયા હતા.