ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 23 ઑગસ્ટ 2023 (08:52 IST)

જન્માષ્ટમીના દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન આવશે ભારત,

pm modi and joe biden
US President Joe Biden- અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન જન્માષ્ટમીના દિવસે ભારત આવશે, ચાર દિવસના પ્રવાસે G-20 સમિટમાં ભાગ લેશે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન આગામી તારીખે G-20 સમિટમાં ભાગ લેશે. 7 થી 10 સપ્ટેમ્બર સુધી ભારતના પ્રવાસ પર રહેશે. તમને જણાવી દઈએ કે આ વખતે G-20 કોન્ફરન્સ ભારતની અધ્યક્ષતામાં થઈ રહી છે.
 
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનઆવતા મહિને ભારતની મુલાકાતે આવશે. સપ્ટેમ્બર મહિનામાં તેઓ G-20 દેશોની સમિટમાં ભાગ લેવા માટે 7-10 સપ્ટેમ્બર દરમિયાન ભારત આવશે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને આ વાતની પુષ્ટિ કરી છે
 
વ્હાઈટ હાઉસનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને મંગળવારે જણાવ્યું હતું . તેમજ વધુમાં સુલિવને કહ્યું હતું કે, બાઈડન ભારતમાં રહીને જ દ્વિપક્ષીય પેઠક કરશે. પરંતું તેઓએ આ બેઠક બાબતે વધુ વિગત આપી ન હતી.