શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 10 જૂન 2022 (14:37 IST)

Video: પક્ષીને બચાવવા જતા મોતને ભેટ્યા

sea link
Mumbai Accident - ઘણા લોકો પોતામે જોખમમાં નાખી પંખીઓ અને જાનવરોની મદદ કરે છે પણ ક્યારે-ક્યારે આવુ થઈ જાય છે કે કોઈની જીવ બચાવાના ચક્કરમાં પોતે ખતરામાં પડી જાય છે. 
 
એક દિલ દુભાવતી ઘટનાનો વીડિયો તીવ્રતાથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. જેમાં પોતાની કારથી ઈજાગ્રસ્ત થયેલા પંખી ને બચાવવા માટે મુંબઈના બ્રાંદ્રા વર્લી સી લિંક પર બે માણસ ઉતરે છે જણાવાઈ રહ્યુ છે કે અમર જરીવાલા તેમના ડ્રાઈવર શ્યામસુંદર કામતની સાથે ઈજાગ્રત પંખીની મદદ માટે ઉતરે છે પણ ત્યારે પાછળથી એક તીવ્ર રફતારથી ટેક્સી આવે છે અને બન્નેને જોરદાર ટક્કર મારતા આગળ નીકળી જાય છે. આ દુર્ઘટનામાં બન્નેની મોત થઈ ગઈ છે. પીડિતના પરિવારવાળા નહી ઈચ્છતા કે ટેક્સી ડ્રાઈવર પર કોઈ કાર્યવાહી થાય.