મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 3 જુલાઈ 2019 (11:31 IST)

મુંબઈમાં જળબંબાકાર પછી રાજસ્થાન પહોંચ્યુ માનસૂન, આજે આ 8 રાજ્યોમાં ભારે વરસાદની શકયતા

મુંબઈ- મુંબઈ જ્યાં વરસાદથી બેહાલ થઈ ગઈ છે તેમજ બીજે બાજુ દેશના ઘણા રાજ્ય વરસાદ માટે તરસી રહ્યા છે. અત્યારે મંગળવારએ માનસૂન રાજસ્થાનમાં આવ્યું છે અને મોસમ વિભાગનો કહેવું છે કે આવતા બે-ત્રણ દિવસમાં માનસૂન ઉત્તર ભારતના આઠ રાજ્યો તરફ વધી રહ્યું છે અને બહુ જલ્દી જ અહીં ભારે વરસાદ થશે. 
 
આવતા 72 કલાકમાં માનસૂનની શકયતા 
વિભાગએ  કહ્યું છે કે ઉત્તર પશ્ચિમ ભારતના હરિયાણા, ચંડીગઢ દિલ્લી હિમાચલ પ્રદેશ, જમ્મૂ કશ્મીર અને મધ્ય પ્રસેશના બાકીના ભાગોમાં આવતા 72 કલાક માનસૂનની શકયતા છે. ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ ઉત્તરા ખંડમાં પણ બહુ સારી વરસાદ થવાની આશંકા છે. તો તેમજ દિલ્લી સુધી માનસૂન પહોંચવામાં થોડુ સમય છે. 
 
ધૂળ ભરી આંધી અને હળવી વરસાદની શકયતા 
પણ આવતા ચારથી પાંચ દિવસના સમયે દિલ્લી નોએડા ગુરૂગ્રામ ફરીદાબાદ અને ગાજિયાબાદમાં તેજ હવાઓની સાથે ધૂળ ભરી આંધી અને હળવી વરસાદની ગતિવિધિની શકયતા છે. દિલ્લી એનસીઆરના જુદા-જુદા સ્થાન પર હળબવી વરસાદ થઈ શકેછે.