1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 16 નવેમ્બર 2023 (15:35 IST)

આ શું... સાવરણીમાંથી બનાવાયુ નકલી જીરું!

cumin water benefits
યુપીમાં 5 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જંગલી ઘાસ મળે છે. નકલી જીરુંના ઉત્પાદકો, નકલી કાચો માલ જેમ કે ફૂલની સાવરણી વગેરે ટ્રક અને ટ્રેક્ટરમાં ઉત્તર પ્રદેશમાંથી ઝડપાયા છે. જીરું બનાવવા માટે ફૂલોની સાવરણીનો ઉપયોગ થાય છે.
 
નકલી જીરું શું છે?
દિલ્હી પોલીસે બવાનામાં નકલી જીરું બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. અહીં એક ખાસ પ્રકારના ઘાસ (જેમાંથી ફૂલની સાવરણી બનાવવામાં આવે છે), પથ્થરના દાણા અને ગોળની ચાસણીનો ઉપયોગ કરીને નકલી જીરું બનાવવામાં આવતું હતું. પોલીસે ફેક્ટરીમાંથી 20 હજાર કિલો તૈયાર નકલી જીરું અને 8 હજાર કિલો કાચો માલ જપ્ત કર્યો છે.
 
 
જંગલી ઘાસ, પથ્થરના દાણા અને ગોળના શરબતનો ઉપયોગ કરીને નકલી જીરું બનાવવામાં આવી રહ્યું છે, જે સસ્તા ભાવે બજારમાં આડેધડ વેચાઈ રહ્યું છે.