શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (11:14 IST)

મુંબઈની આરા કોલોનીમાં દીપડાએ મહિલા પર કર્યો હુમલો જુઓ મહિલાએ કેવી રીતે જોવાઈ બહાદુરી

મુંબઈથી આરા કોલોનીમાં એક દીપડાએ એક 64 વર્ષીય મહિલા પર હુમલો કર્યો છે. મહિલા ઈજાગ્રસ્ત થઈ ગઈ છે અને તેણે હોસ્પીટલમાં દાખલ કરાવ્યો પણ ઈજાગ્રસ્ત થતા પહેલા મહિલાએ જોરદાર બહાદુરી જોવાઈ અને તેમના હાથથી દીપડાન મોઢા પર પલટવાર કરીને ભગાડ્યા ગયા 15 દિવસમાં દીપડા દ્વારા હુમલાની આ છઠમી ઘટના છે. 
 
આ ઘટના ગોરેગામ (પૂર્વ) ના આરે કોલોએની આ સીઈઓ ઑફિસના બહાર બુધવારે આશરે આઠ વાગ્યે 64 વર્ષીય મહિલા તેમના ઘરની બહાર હાતમાં લકાડી લઈને બેસી હતી અચાનક દીપડાએ પાછળથી આવીને તેના પર હુમલો કર્યો મહિલાએ ત્વરિતા જોવાતા તરત હાથની લાકડી દીપડાના મોઢા પર મારી નાખી દીપડા આ હુમલાથી તરત ગભરાઈ ગયો ત્યારબાદ ત્યાં આસ-પાસના લોકો ભાગીને આવી ગયા .