બુધવાર, 9 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 7 એપ્રિલ 2023 (12:50 IST)

પાણીપુરી માટે સહેલીની હત્યા- પાણીપુરી ખાવાના ચક્કરમાં વૃદ્ધ મહિલાની મોત

Panipuri
દિલ્હીના પાણીપુરી ખાવાને લઈને મહિલાઓની વચ્ચે વિવાદ થઈ ગયો વાત વિવાસ સુધી પહોંચી ગઈ. આ દરમિયાન એક મહિલાએ તેમની વૃદ્ધ બેનપણીને ધક્કો આપ્યુ અને વૃદ્ધની પડીને મોત થઈ ગઈ. આ મામલો દિલ્હીના શાહદરા વિસ્તરના શાંતિ ઈંક્લેવનુ છે. આ બાબતે મૃતક મહિલાના પરિવારવાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીઅએ ત્રણ મહિલાઓની ધરપકડ કરી લીધી છે. 
 
હકીકતમાં દિલ્હીના શાહદરા જીલ્લામાં જીટીબી એંક્લેવમાં એક વૃદ્ધ મહિલાએ પાણીપુરી ખાવાની ના પાડી દીધી તો પાડોશી મહિલાએએ તેમની સાથે વિવાદ કરી અને બોલચાલીના દર્મિયાન વૃદ્ધને ધક્કો માર્યો. વૃદ્ધ મહિલાના માથામાં ઈજા થઈ તેણી વહુ તેને હોસ્પીટલ લઈને ગઈ જ્યાં તેમની મોત થઈ ગઈ છે. મહિલાનુ નામ શકુંતલા દેવી જણાવવામાં આવી રહ્યુ છે. જેની ઉમ્ર આશરે 68 વર્ષની હતી. જણાવીએ કે પોલીસએ વૃદ્ધના પરિવારની ફરિયાદ પર પાડોશી મહિલાઓની વિરૂદ્ધ ગેરાઈરાદથી હત્યાનુ કેસ નોંધતા તેની ધરપકડ કરી લીધી છે.