ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (12:22 IST)

Year Ender 2021- કોઈના આંસૂ ન રોકાયા આ ઘટનાઓ પછી, વર્ષ 2021 ની માર્મિક ઘટનાઓ(Picture Story)

વર્ષ 2021 ની માર્મિક ઘટનાઓ 
કોરોનાનો કહેર: કોરોનાનો કેર : શમશાનમાં કલાકોનું વેઇટિંગ, લાશની લાઈન લાગી, 24 કલાક ચાલતી ગૅસની ચિતાઓ
ગંગામાં તરતી લાશો 
ઑક્સીજન અને હોસ્પીટલમાં બેડ માટે ભટકતા લોકો 
દક્ષિણ ભારતમાં પૂરની ત્રાસદી 
લખીમપુર હિંસામં 4 ખેડૂત સાથે 8 ની મોત 
સિંધુ બાર્ડર પર ખેડૂત આંદોલનના મંસ પાસે યુવકની હત્યા 
હેલીકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ રાવત સાથે 13 લોકોની મોત 
કોરોનાનો કેર : 
સ્મશાનોમાં કલાકોનું વેઇટિંગ, 24 કલાક ચાલતી ગૅસની ચિતાઓ, 
સાધનો વિના સ્મશાનમાં અંતિમવિધિ કરવા મજબૂર લોકો
કોરોનાનો કહેર: શાસ્ત્રોના વિરૂદ્ધ રાત્રે અંતિમ સંસ્કાર કરવા પર બન્યા મજબૂર
24 કલાક શમ્શાનમાં કામ ચાલુ 
12 કલાક લોકો અંતિમ સંસ્કાર માટે રાહ જોતા રહ્યા 
આ સ્મશાનમાં રોજ 22થી 23 કોવિડ લાશોને અગ્નિદાહ આપવામાં આવે છે."https://gujarati.webdunia.com/article/national-news/year-ender-2021-the-tragic-events-of-the-year-2021-121122200025_1.html
કોરોનાનો કહેર : Corona Epidemic Time 2021 
સ્મશાનોમાં કલાકોનું વેઇટિંગ, 24 કલાક ચાલતી ગૅસની ચિતાઓ, 
સાધનો વિના સ્મશાનમાં અંતિમવિધિ કરવા મજબૂર લોકો
કોરોનાનો કહેર: શાસ્ત્રોના વિરૂદ્ધ રાત્રે અંતિમ સંસ્કાર કરવા પર બન્યા મજબૂર
24 કલાક શમ્શાનમાં કામ ચાલુ 
12 કલાક લોકો અંતિમ સંસ્કાર માટે રાહ જોતા રહ્યા 
આ સ્મશાનમાં રોજ 22થી 23 કોવિડ લાશોને અગ્નિદાહ આપવામાં આવે છે."
વર્ષ 2021 ની માર્મિક ઘટનાઓ 
કોરોનાનો કહેર: કોરોનાનો કેર : શમશાનમાં કલાકોનું વેઇટિંગ, લાશની લાઈન લાગી, 24 કલાક ચાલતી ગૅસની ચિતાઓ

ગંગામાં તરતી લાશો 
ઑક્સીજન અને હોસ્પીટલમાં બેડ માટે ભટકતા લોકો

દક્ષિણ ભારતમાં પૂરની ત્રાસદી 
લખીમપુર હિંસામં 4 ખેડૂત સાથે 8 ની મોત 
સિંધુ બાર્ડર પર ખેડૂત આંદોલનના મંસ પાસે યુવકની હત્યા 
હેલીકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ રાવત સાથે 13 લોકોની મોત 

CDS બિપિન રાવતનું નિધન
વર્ષના છેલ્લા મહિનાની શરૂઆતમાં, ભારત માટે દુઃખનો સમય આવ્યો, જ્યારે વાયુસેનાનું Mi 17 હેલિકોપ્ટર ક્રેશ થયું. જ્યારે આ ઘટના બની ત્યારે સેનાના સર્વોચ્ચ અધિકારી સીડીએસ જનરલ બિપિન રાવત તેમની પત્ની સાથે હેલિકોપ્ટરમાં હાજર હતા.હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા, જેમાં સેનાના ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ હતા. આ અકસ્માતમાં દેશે બધાને ગુમાવ્યા.