આ છે નવરાત્રના ખાસ ઉપાય , 1 થી પણ બની શકે છે બગડેલા કામ

Last Updated: શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2016 (17:40 IST)જ્યોતિષશાસ્ત્ર મુજબ , નવરાત્રીમાં કરેલ બધા ઉપાય જલ્દી જ શુભ ફળ આપે છે. ધન , નૌકરી , સ્વાસ્થય સંતાન લગ્ન પ્રમોશન વગેરે મનોકામના આ 9 દિવસોમાં કરેલ ઉપાયથી પ્રાપ્ત થઈ શકે છે. જો તમે તમારા મનમાં કોઈ પણ મનોકામના છે તો આગળ વધો અને આ ઉપાયોથી એ પૂરી કરી શકો છો.
મનપસંદ વર માટે


નવરાત્રીમાં કોઈ શિવ મંદિરમાં જઈને ભગવાન શિવ અને માતા પાર્વતી પર જળ અને દૂધ ચઢાવો.
ચંદન, ફૂલ, ધૂપ ,દીપ વગેરેથી એમની પૂજા કરો. હવે લાલ ડોરાથી એ બન્નેના વચ્ચે ગઠબંધન કરો. હવે ત્યાં જ
બેસીને લાલ ચંદનની માળાત હી આ મંત્રના જાપ 108 વાર કરો.

હે ગૌરી શંકરાઅર્ધાંગી યથા ત્વં શંકર પ્રિયા
તથા માં કુરૂ કલ્યાણી , કાંત કાંતાં સુદુર્લભામ

આ ઉપાય 3 મહીના સુધી રોજ કરો. મંદિર ન જઈ શકો તો ઘરે જ આ મંત્રના જાપ કરો.આ પણ વાંચો :