શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By

નવરાત્રીમાં કેવુ હોવુ જોઈએ ખાનપાન ?

નવરાત્રિ એટલે નવ દિવસોનો  ઉપવાસ આ સમય લોકો નિરાહાર અને નિર્જલા વ્રત રાખવા પસંદ કરે છે ત્યાં કઈક લોકો એટલો ગરિષ્ઠ ભોજન કરી લેવે છે કે ઉપવાસ  પછી તેમની સેહત સેહતમાં નબળાઈ થી લઈને જાડાપણ સુધીની સમસ્યાનો સામનો કરવો પડે છે.  
 
વધારે તળાયેલું ,મીઠો કે વગર મીઠું નો ભોજન કરવાથી જ્યાં બ્લ્ડ પ્રેશરમાં કમી ,શુગર કે વજન વધારવા જેવી પ્રાબ્લમસ  હોય છે. ત્યાં જ ફળો પર નિર્ભર રહતા અને ઓછી માત્રામાં પાણી પીવાથી પણ નબળાઈ ,કબ્જિયાત વગેરેની સમસ્યા હોઈ શકે છે. આ સિવાય શરીરમાં ફેટસની વધારે માત્રાને કાર્ણ કોલેસ્ટ્રાલનો સ્તર વધી શકે છે કે ગાળ બ્લેડરમાં પથરીનો ખતરો હોઈ શકે છે. નવરાત્રમાં નવ દિવસનો ઉપવાસ રાખવાથી અમે આપણા શરીરમાં રહેલ મુખ્ય છિદ્રો )મુખ ,કાન, નાક, લિંગ, અને ગુર્દા )ને શુદ્ધ કરે છે એવામાં એવા આહાર લેવાય જે સુપાચ્ય અને પોષ્ટિક હોય જેથી અમારા શરીરમાં નવ ઉર્જાનો સંચરણ થતો રહે. 
 
ફળાહાર પણ વધારી શકે છે વજન 
 
મહિલાઓ કહેતા સાંભળ્યું  હશે કે નવ નવરાત્રના વ્રત કરતા છતાંય તેમનું વજન જરૂરતથી વધારે વધી ગયું છે જ્યારે વજન ઓછા કરવાથી ડાઈટિંગ સુધીનો સૌથી સરસ અવસર આ ઉપવાસ હોઈ શકે છે. આ પર અમે ક્યારે ગૌર જ નહી કરતા કે ઉપવાસના નામે અમે કેટલા ફેટસ અને કેલોરી લઈ રહ્યા છે જ્યારે ફલાહાર ત્યારે ફાયદો કરે છે જ્યારે આ સમયે આયલી અને ભારે ડાઈટની  અપેક્ષા ફળ અને સેહતમંદ ડાઈટ લેવાય. 
 
આ રીતે વધે છે વજન 
 
આ ઘણા ઓછા લોકો જાણે છેકે વ્રત સમયે કઈ ડાઈટ તેમનો વજન  વધાવે છે. આથી અમે તમને આ જાણકારી આપે છે કે જેથી તમે પણ ઉપવાસમાં આ વાતોનો ખ્યાલ રાખી શકો....
 
તળેલા બટાકા 
 
વ્રતમાં બટાકા કે બટાટા ચિપ્સનો સેવન વધારે કરાય છે. આથી ફેટસ વધવાની આશંકા પણ વધારે રહે છે. બટાટામાં રહેલા સ્ટાર્ચ તેજીથી ફેટસમાં બદલાય છે જેથી વજન વધે છે. ડાઈટમાં કાર્બોહાઈડ્રેડની અછતને પૂરા કરવો હોય તો બટાટાને બાફીને લો. 
 
કૂટ્ટૂના લોટની પૂરી
 
શું તમે જાણો છો કે કૂટ્ટૂની પૂરીથી પણ વજન તેજીથી વધે છે. એક મધ્યમ આકારની કૂટ્ટૂની પૂરીમાં 200 કેલોરી હોય છે. તેથી અંદાજ લગાવી શકાય કે તમે એક દિવસમાં માત્ર કૂટ્ટૂના લોટની પૂરીથી કેટલો વજન વધાવી લો છો. કૂટટૂના લોટને દૂધમાંથી લોટ કરવો તેની રોટલી કરો જે ખાવામાં સરસ લાગે છે અને તેના પર વધારે ઘી લગાવવાની પણ જરૂરત નથી પડતી. 
 
સાબૂદાણા 
 
સાબૂદાડામાં રહેલ સ્ટાર્ચ પણ તેજીથી ફેટસમાં બદલાય છે. આથી વ્રતમાં વધારે સાબૂદાણાની વસ્તુઓ ખાવાથી બચવો
 
આ રીતે રહો સ્વસ્થ 
 
* કૂટ્ટૂની રોટલી અને બટાટાની શાકા જેમકે હેવી ડાઈટ દરેક સમય લેવાની અપેક્ષા ભોજનના સમયે લો. 
* વ્રત સમયે આયલી સ્નેક્સની અપેક્ષા ફળ અને જ્યુસનો સેવન વધારે કરો. 
* આખા દિવસ ભૂખા રહી રાતમાં વધરે ખાવા સિવાય થોડી-થોડી માત્રામાં ફલાહાર કે જ્યુસ દિવસ ભર લો. 
 
સ્વાસ્થ્ય પણ રહે ખિલ્યુ ખિલ્યુ 
 
નિર્જળા કે નિરાહાર વ્રત રાખવાનારાઓએ  આરોગ્યનું  વિશેષ ધ્યાન રાખવુ  જોઈએ. એક દિવસમાં સામાન્ય વ્યક્તિને ઓછામાં ઓછી  1700-1800 કેલોરીનું ભોજન લેવુ  જરૂરી છે. આથી એવી વસ્તુઓનું સેવન કરો  જે વ્રત અને આરોગ્ય બન્ને માટે લાભદાયક છે. શરીરમાં પાણીની માત્રાનો સંતુલન જાળવી રાખવા માટે ઉપવાસમાં ઋતુ મુજબના ફળનું વધુ  સેવન કરવુ. 
 
વર્કિંગ વુમન રાખો ધ્યાન 
 
* જો તમે વર્કિંગ વુમન છો અને ઉપવાસ રાખો છો તો તો પોતાનું  ખાસ ધ્યાન રાખો નહી તો કામના કારણે થાક વધારે લાગશે. 
 
* ઑફિસમાં પણ ફ્રૂટ્સ પેક મિલ્ક સૂપ ફળોનું  જ્યુસ લસ્સી કે ડ્રાઈ ફ્રૂટ લેતા રહો જેથી તમારા શરીરને એનર્જી મળતી રહે. ફળાહારમાં જ્યાં સુધી હોય લાઈટ ફૂડ લેવું. 
 
*જો દિવસમાં એક વાર ફળાહાર કરો છો તો સાબૂદાણાની ખિચડી કે બટાટાનો શીરો જેવા ભારે વ્યંજન પર નિર્ભર રહેવાને બદલે  કૂટ્ટૂ ,શિંઘાડો  કે રાજગીરાના લોટમાં બાફેલા બટાટા  મસળીને  રોટલી માટે લોટ તૈયાર કરો. તેની રોટલી કે પરાંઠો બનાવી દહીં કે દૂધીના રાયતા સાથે ખાવાથી પેટ પણ ભરાશે અને વજન વધવાની સમસ્યા પણ નહી થાય. સાબૂદાણાની ખિચડીમાં બટાટાની જ્ગ્યાએ દૂધીનો ઉપયોગ કરીએ તો તે વધારે ભારે નહી થાય . અન્ય  સમયે દૂધ અને દૂધથી બનેલા પ્રોડકટસનું  સેવન કરો. કારણ કે દૂધથી બનેલી વસ્તુઓથી શરીરને પ્રોટીન અને કેલ્શિયમ મળે છે. 
 
 
જો ક્યારે ભોજન કરવાનો સમય ના મળે તો સાબૂદાણાના પૌઆ, શકરકંદ,દૂધ,દહીં,લીંબૂ પાણી,મોસમી ફળ, જ્યુસ અને સલાદ જરૂર લો .જેથી હેલ્થ ડાઉન ના થાય . 
 
 
છાશ અને દહીંને સમાવેશ કરો. 
 
ઉપવાસ દરમ્યાન ઘણી વાર છાશ ,દહીં,લીંબૂ પાણી લેવાથી શરીરમાં પાણીની અછત નહી થાય અને ઉર્જા પણ મળશે.