બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Modified: મંગળવાર, 28 માર્ચ 2017 (12:31 IST)

ચૈત્ર નવરાત્રિ - તન મન ધનની પ્રાપ્તિ માટે રાશિ મુજબ કરો આ ઉપાય

મેષ - મા ભવાનીને લાલ ચુંદડી અર્પણ કરો અને કોઈ બ્રાહ્મણને ગ્રીન વસ્તુનું દાન કરો. 
 
વૃષ - તમારી રાશિનો સ્વામી શુક્ર મીન રાશિમાં સૂર્ય અને ચંદ્ર યુતિ થઈને અસ્ત છે. જેને કારણે અશુભ પ્રભાવ થઈ રહ્યો છે. મા દુર્ગાના બ્રહ્મચારિણી રૂપનુ પૂજન કરો અને લાલ વસ્તુનું દાન કરો. 
 
મિથુન - બુધ મેષ રાશિમાં શત્રુ મંગલ સાથે સ્થિત છે. મા કાલ રાત્રિને કાળી ચુંદળી સાથે લીંબૂની માળા પહેરાવો. 
 
કર્ક - મા ગૌરીની આરાધના કરો. સફેદ લાલ ફૂલોની માળા અર્પણ કરો. 
 
સિંહ  સ્કન્દ માતાની આરાધના કરો. લાલ ચુંદડી, નારિયળ અને તાંબાના કળશમાં લાલ મસૂરની દાળ ભરીને અર્પણ કરો. 
 
કન્યા - મા કાલ રાત્રિની આરાધના કરતા કાળા મરી અને ગુલાબ જામુનનો નૈવૈદ્ય અર્પણ કરો. 
 
તુલા - મા કલ્યાણીની તન મનથી પૂજા કરો અને કોઈને સફેદ વસ્તુ દાનમાં આપો. 
 
ધનુ - પીળા લાલ ફૂલોની માળા અને મીઠાઈ માં ચંદ્રઘટાને અર્પણ કરો. 
 
મકર - માં કાત્યાયનીની પૂજા કરો અને સાડી તેમજ શ્રૃંગારનો સામાન અર્પણ કરો. 
 
કુંભ - માં સિદ્ધિ રાત્રિની પૂજા કરો અને કિશમિશ અને કાળા મરી અર્પણ કરો. 
 
મીન - માં દુર્ગાના નવ રૂપી સ્વરૂપનું 21 વાર નામ ઉચ્ચારણ કરો. મા ના ચરણોમાં લાલ સિંદૂર-લાલ ચુંદડી અર્પણ કરો. કેસર યુક્ત મીઠાઈનો ભોગ લગાવો.