માતાના બધા પ્રતીક સાર્થક છે જાણો દરેક નો મહત્વ

Wheat Grass
Last Updated: શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2016 (14:34 IST)
નવરાત્રના અવસર પર દેવીની આરાધના અને સાધનામાં ઉપય ઓગ થતી દરેક સામગ્રી મહત્વ રાખે છે. એમનો પ્રતીકાત્મક મહત્વ તો છે જ, દરેક વસ્તુના સાથે એક શક્તિ કે ઉદ્દેશ્ય પણ  સંકળાયેલું છે. 
Wheat Grass
ઘઉંના જવારા- તંત્ર મુજબ, આ સાધનાના પરીક્ષણ છે. માનવું છે જે જવારોની વૃદ્ધી અને ગુનવત્તાથી સાધના પૂર્ણતા-અપૂર્ણતાના વિશેમાં સંકેત મળે છે.  આ પણ વાંચો :