ગુપ્ત નવરાત્રિમાં નવદુર્ગાને લગાડો ખાસ ભોગ, થઈ શકે છે આ લાભ

brahmacharini
માં દુર્ગા શ્રી બ્રહ્મચારિણી 
 
બીજા નોરતામાં માતા બ્રહ્મચારિણી અને તપશ્ચારિણી રૂપમાં પૂજન કરાય છે. જે સાધક માતાના આ રૂપમાં પૂજા કરે છે . એને તપ , ત્યાગ  ,વૈરાગ્ય , સંયમ અને સદાચારની પ્રાપ્તિ હોય છે અને જીવનમાં એ વાતનો સંકલ્પ કરી લે છે એને પૂરા કરીને જ રહે છે . માંને ખાંડના પ્રિય છે. 
 


આ પણ વાંચો :