ગુપ્ત નવરાત્રિમાં નવદુર્ગાને લગાડો ખાસ ભોગ, થઈ શકે છે આ લાભ

devi mahagauri
માં દુર્ગા શ્રી મહાગૌરી 
આદિશક્તિ માં દુર્ગાના મહાગૌરી રૂપની પૂજા આઠમા નવરાત્રમાં કરાય છે. માંના કાળી રૂપમાં આવ્યા પછી ઘોર તપસ્યા કરી અને  ફરી ગૌર વર્ણ મળ્યો  અને મહાગૌરી તરીકે ઓળખાયા. માંનું  વાહન બળદ છે અને માં ને શીરાનો  લગાવાય છે બધા અષ્ટમીનું  પૂજન કરીને માંને શીરો પૂરીનો ભોગ લગાવે છે . માંની કૃપાથી સાધકના બધા કષ્ટ મટી જાય છે અને એને આર્થિક લાભ પણ મળે છે. 


આ પણ વાંચો :