સ્ટીમ ચિકન વિથ ગ્રીન

વેબ દુનિયા|

N.D
સામગ્રી - બોનલેસ ચિકન 800 ગ્રામ, પોક ચોયે 300 ગ્રામ, ગ્રીન ડુંગળી 200 ગ્રામ, કોર્ન ફ્લોર 50 ગ્રામ, અરામેટ પાવડર 2 ચમચી, તેલ ફ્રાય કરવા માટે 20 ગ્રામ, લસણ સ્લાઈસ 50 ગ્રામ, ઈંડા 2 પીસ, મીઠુ સ્વાદમુજબ.

બનાવવાની રીત - ચિકનને સારી રીતે ધોઈ લો અને એક ઈંચ નાના ટુકડામાં કાપો. બાકી બધી શાકભાજીઓને સાફ કરીને કાપો અને જુદી મુકી દો. ચિકનમાં ઈંડા બીટ કરીને નાખો, તેમા મીઠુ, કોર્નફ્લોર નાખીને મેરિમેટ કરો અને જુદા મુકો.

એક પેનમાં તેલ ગરમ કરો અને તેમા ચૌપ લસણ નાખો. બફાયા પછી ચિકન નાખો અને તેને બફાવા દો. ફરી સમારેલી શાકભાજી નાખો 5 મિનિટ બાફીને ગરમા ગરમ સર્વ કરો.


આ પણ વાંચો :