ગુજરાતી રેસીપી - ચિકન સલાડ

Last Modified સોમવાર, 26 માર્ચ 2018 (08:29 IST)
સામગ્રી - અડધુ ચિકન (બાફેલુ અને ટુકડા કરેલુ) 1 ઝુડી લીલી પાનવાળી ડુંગળી, એક ચોથાઈ પાઈનેપલ, 10 જૈતૂન, લીલા ધાણા, બે ટામેટા, સ્વાદ મુજબ મીઠુ, અને મરચુ, ચિલી સોસ


બનાવવાની રીત - ચિકનને એક બાઉલમાં મૂકો, લીલી ડુંગળીના પાન અને ડુંગળી બંને ઝીણા સમારી ચિકનમાં નાખો. જૈતૂન, ટામેટા અને પાઈનેપલ પણ નાખી દો. ઉપરથી મીઠુ અને મરચુ ભભરાવી દો.


આ પણ વાંચો :