1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

ચિકન સૂપ

ચિકન સૂપ
સામગ્રી - ચિકન 200 ગ્રામ, આદુનનાનકકડો, 2-3 કળલસણ, કાળમરી, મકાઈનલોટ 3 ચમચી, ઈંડુ, ચમચસરકો, ચિલસોસ, મીઠસ્વાદમુજબ.

બનાવવાની રીત - પહેલઆદુ-લસણનુપેસ્બનાવો. હવપ્રેશકુકરમાચિકઅનઆદુ-લસણનુપેસ્નાખો. તેમાકાળમરનાખો. થોડુપાણનાખપંદમિનિસુધકુકરનસાસીટવાગત્યાસુધબફાવો.

પછબધહાંડકકાઢનાખો. ઉકળતાચિકનનુપાણધીમગેમુકતેમામકાઈનલોટનચમચપાણીમાપલાળભેળવો. થોડુગાઢથાઉપરોક્બધસામગ્રનાખો.

ચિકનનનાનટુકડાકરનાખો. ઈંડાનફોડીનતેમનાખઅને 15-20 મિનિસુધઉકળો. હવગેબંકરતેમાસરકઅનચિલસોનાખો. ગરમગરટેસ્ટચિકસૂસર્કરો.
About Writer
વેબ દુનિયા