મચ્છી રાઈસ
|
બનાવવાની રીત - કડાહીમાં તેલ ગરમ કરો બચેલ ડુંગળીને કાપેને તેમા ચોખાની સાથે ફ્રાય કરો. હવે તેમા નારિયળનુ દૂધ નાખો અને જરૂર હોય તો થોડુ પાણી પણ નાખી દો, જેમા ચોખા બફાય જાય.
ચોખા બફાયા પછી તેમા બનાવેલુ પેસ્ટ, કાપેલી હાડકાવાળી માછલી અને મીઠુ નાખી દો. સારી રીતે મિક્સ કરો અને ધીમા તાપે થવા દો અથવા ઓવનમાં બેક કરી લો. ચોખા સૂકાય કે ઉતારી લો. હવે આને બાફેલી માછલી સાથે સર્વ કરો.