મિંચ એગ સૂપ
|
બનાવવાની રીત - એક મોટા સોસ પેનમાં તેલ ગરમ કરીને તેમા ડુંગળી અને આદુ નાખો એક મિનિટ સુધી સેકો, ટામેટા, સોયા સોસ, સોડા, મીઠુ અને કાળા મરી નાખીને ભેળવી દો. પાણી અને મકાઈના લોટનુ પેસ્ટ નાખીને ઉકળવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. સૂપ ઘટ્ટ થાય ત્યારે ગેસ પરથી ઉતારીને ગેસ ફાસ્ટ કરી દો. ફેટેલુ ઈંડુ ધીમે ધીમે નાખતા હલાવતા રહો. પછી ગેસ પરથી ઉતારીને ગરમા ગરમ સર્વ કરો
(સૌજન્ય - ગૃહ સહેલી) .