રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. રમત
  3. ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024
Written By
Last Updated : સોમવાર, 29 જુલાઈ 2024 (09:48 IST)

PM Modiએ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર મનુ ભાકર સાથે કરી વાત, જુઓ Video

pm modi_ manu bhakar
શૂટિંગમાં બ્રોન્ઝ જીતનાર મનુ ભાકર સાથે PM મોદીએ વાત કરી. 
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સ્ટાર શૂટર મનુ ભાકરને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા.  પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં કોઈ મેડલ જીતનારી મનુ પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે.