શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. રેલવે બજેટ
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2009 (19:46 IST)

ગુજરાતને મળેલી નવી ટ્રેનો

ગુજરાતને અપાયેલી નવી ટ્રેનોની યાદ
1. સોમનાથ (વેરાવળ)થી મુંબઇ એકસપ્રેસ (દરરોજ)
2. ગાંધીધામ-કોલકાતા સુપરફાસ્ટ (સાપ્તાહિક)
3. નિઝામુદ્દીન-બેંગ્લોર (વાયા કાચેગુડા) રાજધાની એકસપ્રેસ (સપ્તાહમાં ત્રણ દિવસ)
4. મુંબઇ-વારાણસી સુપરફાસ્ટ (દરરોજ)
5. મુંબઇ-બીકાનેર સુપરફાસ્ટ (સપ્તાહમાં બે દિવસ)
6 મુંબઇ-કારવાર સુપરફાસ્ટ (સપ્તાહમાં ત્રણ દિવસ)
7. મુંબઇ-જોધપુર એકસપ્રેસ (સાપ્તાહિક)

ગુજરાતમાં કઇ ટ્રેનો લંબાવા
* વડોદરા-મુંબઇ એકસપ્રેસને છોટાઊદયપુર સુધી લંબાવાઇ
* પોરબંદર-બાપુધામ (મોતીહારી એકસપ્રેસ) મુઝફફરપુર સુધી લંબાવાઇ
* જબલપુર-મુંબઇ ગરીબરથને અલ્હાબાદ સુધી લંબાવાઇ
* મુંબઇ-જયપુર ગરીબરથ એકસપ્રેસને નવી દિલ્હી સુધી લંબાવાઇ

નવી લાઈન
* બોટાદ-જસદણ વાયા ગોંડલ
* જમદડી-ફાલોદી

ગેજ રૂપાંતર
* છુછાપુરા-તરખલાની નેરોગેજલાઈન
* ખિજડીયા-અમરેલી-જુનાગઢ

ફિકવન્સીમાં વધાર
* અમદાવાદ-નવીદિલ્હી સુવર્ણજયંતિ એકસપ્રેસ (સાપ્તાહિક)
* અમદાવાદ-પટણા અઝીમાબાદ (બેના બદલે ત્રણ દિવસ)
* અમરાવતી-મુંબઇ એકસપ્રેસ (સાપ્તાહિક)