રાશિ પ્રમાણે ભાઈને બાંધો રાખડી મળશે ખૂબ પ્રેમ
રક્ષાબંધનના તહેવાર પ્રાચીનકાલથી ચાલી રહ્યા છે . રાખડી પર્કંપરા જ નહી , બહેનના પ્રેમ અને ભાઈ-બહનથી રક્ષાના વચનના પર્વ છે. ઈંદ્રની પત્નીને જ રાખડી બાંધી હતી. યમને તો એમની બહેન યમુનાએ. લક્ષ્મીજીએ રાજા બલિને. દ્રોપદીએ શ્રીકૃષ્ણના હાથમાં ઘા લાગ અતા સાડીના આંચળ બાંધયા હતા અને આ પર્વ પર વચન લીધા. ચીરહરણના સમયે ભગવાન કૃષ્ણ દ્રોપદીની રક્ષા કરી. ચિતૌડની મહારાની કર્માવતીએ હુમાયુને ચાંદીની રાખડી મોકલી હતી. સિંકદરે રાજા
પ્રૂએ રાખડી બાંધી હતી.
રાખડી બહનની રક્ષાના વચન હોય છે જ્યારે-જ્યારે બહેન સકટમાં છે ભાઈ એમની રક્ષા કરે છે. જ્યોતિષ પ્રમાણે ભાઈને રાશિપ્રમાણે રાખી બંધાય તો આ સૂતર ભાઈ માટે કલ્યાણકારી સિદ્ધ થાય છે.
રંગના ચયન
મેષ રાશિ- મંગલ કામના કરતા કંકુનો ચાંદ્લા કરી અને લાલ રંગની દોરી બાંધિ . સંપૂર્ણ વર્ષ સ્વસ્થ રહેશો
વૃષભ્- માથા પર સફેદ રૂમાલ રાખી અને ચાંદી કે સિલ્વર રંગની રાખડી બાંધો. કંકુમાં અક્ષત મિક્સ કરી લો મન પ્રસન્ન અને શાંત રહેશે.
મિથુન - લીલા વસ્ત્રથી ભાઈના માથા ઢાંકી લીલા ડોરા કે લીલા રંગની રાખડી અત્મવિશ્વાસ ઉત્પન્ન કરશે .
કર્ક - ચંદ્રમા જેવા રંગ એટલે સફેદ કે ક્રીમ રંગના ડોરા થી બનેલી મોતી વાળી રાખડી ભાઈના મનને હમેશા શાંત રાખશે.
સિંહ- ગોલ્ડન રંગ કે પીળી , નારંગી રાખડી અને માથા પર સિંદૂર કે કેસરના ચાંદલા તમારા ભાઈના ભાગ્યવર્ધન કરશે.
કન્યા- લીલા કે ચાંદીના ડોરા કે રક્ષાસૂત્ર કરશે ભાઈની જીવન રક્ષા.
તુલા- શુક્રના વાદળી , સફેદ , ક્રીમના ઉપયો રૂમાલ રાખડી અને તિલકમાં પ્રયોગ કરો. જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે.
વૃશ્ચિક - જો ભાઈ આ રાશિના છે તો પસંદ કરો લાલ ગુલાબી અને ચમકીલા રાખી કે ડોરા અને ખવડાવો લાલ મિઠાઈ
ધનુ - ગુરૂના પીતમબરી રંગ ભાઈના વાચન માં લગાવશે ચાર ચાંદ બાંધો એને પીળી રેશમી દોરી.
મકર- ગ્રે કે નેવી બ્લૂ રૂમાલથી માથા ઢાંકી નીલા રંગ કે મોતી વાળી રાખડી બચાવશે ખરાબ નજરથી .
કુંભ - વાદળી કે નીલા રંગની દોરીથી બનેલી રાખડી કે દોરી ભાગ્યશાળી રહેશે.
મીન - હળદરના તિલક લાલ, પીળા કે સંતરા રંગની રાખડી કે દોરા શુભતા લાવશે.