રક્ષાબંધન સ્પેશલ - રક્ષાબંધન પર બેનને કરવું છે ખુશ તો ગિફ્ટ કરવી આ વસ્તુઓ

Last Updated: શુક્રવાર, 31 જુલાઈ 2020 (12:13 IST)
ભાઈ-બેનના પ્રેમનો પ્રતીક રક્ષાબંધનનો તહેવાર દરેક વર્ષ શ્રાવણ માસની પૂર્ણિમાને ઉજવાય છે. આ વર્ષે આ દિવસ 15 ઓગસ્ટને ઉજવાઈ રહ્યું છે. આ દિવસે જ્યાં બેનને શું ગિફટ આપવું, જેને જોઈને તે ખુશ થઈ જાય. જો તમને આ રીતની કોઈ કંફ્યૂજન છે તો ગભરાવો નહી કારણકે અમે તમને જણાવી રહ્યા છે. 5 એવી ગિફ્ટસ જેને જોઈને તમારી બેન ખુશ થઈ જશે. 
1. ચોકલેટ અને સ્વીટસ - ચૉકલેટસ અને સ્વીટસ તો દરેક છોકરીને પસંદ હોય છે. તેથી આ રાખી તમારી બેનને તેમની ફેવરેટ ચૉકલેટ કે સ્વીટસ એક લવલી મેસેજની સાથે ગિફ્ટ કરવી. સાચે તેનાથી તેમના ચેહરા પર પ્યારી સ્માઈન આવી જશે. 
 
2. જૂની ફોટા- આ રક્ષાબંધન તમે તમારી બેનને ખુશ કરવા માટે તેને તેમની જૂની યાદોના કૉલાજ બનાવીને ગિફ્ટ કરી શકો છો. તમે ઈચ્છો તો તમારી બેનની સાથે કેટલીક ફની ફોટાનો કોલાજ બનાવીને પણ તેને ગિફ્ટ કરી શકો છો. 
 
3. ઘડી
તમારી બેનને ખુશ કરવા માટે તમે તેને એક સ્ટાઈલિશ અને ટ્રેંડી વૉચ પણ ગિફ્ટ કરી શકો છો. આમ તો માર્કેટમાં એકથી વધીને એક સ્ટાઈલિશ વૉચ મળી જશે પણ તમે ઈચ્છો તો તેને ઑનલાઈન પણ ખરીદી શકો છો. 
 
4. સ્માર્ટફોન કે ટેબલેટ 
જો તમારી બેનનો ફોન જૂનો થઈ ગયું છે તો શા માટે ન આ રાખી તમે તમારા નવા સ્માર્ટફોન ગિફ્ટ કરવું. તે સિવાય રાખી પર તમારી બેનને ટેબલેટ કે લેપટૉપ ગિફ્ટ કરવાનો આઈડિયા પણ બેસ્ટ છે. 
 
5. મ્યૂજિકલ આઈટમ 
મ્યૂજિક સાંભળવાનો શોખ પણ દરેક છોકરીને હોય છે. તેથી આ રક્ષાબંધન તમે તમારી બેનને મ્યૂજિક આઈટમસ ગિફ્ટ કરવું. તમે માર્કીટમાં ઘણા વેરાઈટીની ન્યૂજિક આઈટમ્સ મળી જશે. જેને તમે તમારી બેન માટે ખરીદી શકો છો. 
 
6. સુંદર ડ્રેસ - તમારી બેનને ખુશ કરવા માટે આ રક્ષાબંધન પર તમે તેના માટે ટ્રેંડી આઉટફિટસ પણ ખરીદી શકો છો. જો તમારી બેનને પણ નવા-નવા ડ્રેસેજ પહેરવાના શોખ છે તો આ વખતે તેને કોઈ સુંદર ડ્રેસ ગિફ્ટ કરવી. 
 
7. સ્પા, અરોમા પેકેજ 
આ રક્ષાબંધન જો તમે તમારી બેનને કઈક સ્પેશન ફીલ કરાવવા ઈચ્છો છો તો તેને સ્પા પેકેજ, અરોમા થેરેપી અને યોગ સેશન પેકેજ પણ ગિફ્ટ કરી શકો છો. આ ક્રેએટિવ ગિફ્ટ તમારી બેનને પસંદ તો આવશે જ સાથે તેને તે ખૂબ રિલેકસિંગ પણ ફીલ કરાવશે.


આ પણ વાંચો :