Raksha bandhan 2022 - જાણો રાખડી બાંધવાનું મુહૂર્ત
- આ વખતે રક્ષાબંધનનો તહેવાર 11 ઓગસ્ટ 2022 ના રોજ ઉજવવામાં આવશે.
- તેને રાખી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, હંમેશા શુભ સમયને ધ્યાનમાં રાખીને રાખડી બાંધવી જોઈએ.
તારીખ 11 ઓગસ્ટ સવારે રાખડી બાંધવાનો સમય સવારે 4.29 થી 5.17 સુધી
શુભ મુહુર્ત - સવારે 9.28 થી 10.38 સુધી
તારીખ 11 ઓગસ્ટને રાત્રે 8 વાગ્યા પછી રાખડી બાંધી શકાય છે.
જો તમે 12 ઓગસ્ટને રાખડી બાંધશો તો સવારે 6 વાગ્યેથી રાત્રે 8 વાગ્યે સુધી શુભ મુહુર્ત છે.
પૂર્ણિમા શરૂઆત
11 ઓગસ્ટ સવારે 10.38 મિનિટ
પૂર્ણિમા સમાપ્ત
12 ઓગસ્ટ સવારે 7.05 મિનિટ પર
હવે રાખડીથી સજેલી એ થાળી લઈને ભાઈ સામે મુકો અને તિલક લગાવીને આ મંત્રનો ઉચ્ચારણ કરતા તેના હાથમાં રાખડી બાંધો.
યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબળ:
તેન ત્વાં અભિબદ્દનામિ રક્ષે મા ચલ મા ચલ.