રવિવાર, 6 એપ્રિલ 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. રામ નવમી
Written By
Last Updated : રવિવાર, 6 એપ્રિલ 2025 (00:38 IST)

Happy Ram Navami 2025 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

happy ram navami
happy ram navami
Happy Ram Navami 2025 Wishes: રામલલાનો જન્મ દરેક માટે ખૂબ જ ખાસ હોય છે. એવું માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં, ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો. એટલા માટે દર વર્ષે ચૈત્ર મહિનાની નવમી તારીખે શ્રીરામની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
 
ભગવાન શ્રી રામને સત્ય, અહિંસા અને ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે, તેથી દરેકને તેમના પગલે ચાલવાની સલાહ આપવામાં આવે છે. રામલલાના જન્મ દિવસે, મંદિરોમાં ફક્ત પ્રાર્થના અને પૂજા જ નહીં, પરંતુ તેમનો જન્મદિવસ પણ ખૂબ જ ખાસ રીતે ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમારે રામલલાના જન્મ પહેલાં જ તમારા પ્રિયજનોને જન્મદિવસની શુભેચ્છાઓ મોકલવી જોઈએ. અહીં કેટલાક સુંદર ગુજરાતીમાં હેપી રામનવમીના મેસેજ આપ્યા છે.
 
happy ram navami
happy ram navami
 
1 રામનામ નુ ફળ છે મીઠુ 
કોઈ ચાખીને જોઈ લો 
ખુલી જાય છે ભાગ્ય 
કોઈ બોલાવીને જોઈ લો 
હેપી રામ નવમી 2025 
happy ram navami
happy ram navami
2  મનમાં જેના રામ છે 
   તેનુ જ વૈકુઠ ધામ છે 
   તેમની પર જેમને
    જીવન ન્યોછાવર કર્યુ 
   તેમનુ સદા થાય કલ્યાણ છે 
    હેપી રામનવમી 
happy ram navami
happy ram navami
3.  ક્રોધે જેમણે જીત્યો છે 
    જેમની પત્ની સીતા છે 
    જેમના ચરણોમાં છે હનુમાન 
    એ પુરૂષોત્તમ છે રામ 
    હેપી રામનવમી 
happy ram navami
happy ram navami
4. નીકળી છે સજીધજીને જેમની સવારી 
  લીલા છે રામજીની સદા ન્યારી ન્યારી 
  રામનામ છે સદા સુખદાયી સદા હિતકારી 
  રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છા 
happy ram navami
happy ram navami
5. ગુણવાન તમે બળવાન તમે 
   ભક્તોને આપો છો વરદાન તમે 
   ભગવાન તમે પાલનહાર તમે 
   મુશ્કેલીને કરી દો છો સરળ તમે 
   શ્રી રામ નવમીની શુભકામના 
 
happy ram navami
happy ram navami
6. શ્રી રામ ચંદ્ર કૃપાલુ ભજમન 
   હરણ ભવભય દારૂળમ  
   નવ કંજ લોચન કંજ મુખકર
    કંજ પદ કંજારૂણમ 
  શ્રી રામનવમીની શુભેચ્છા 
happy ram navami
happy ram navami
7. રામ નવમીના અવસર પર 
   તમારા અને તમારા પરિવાર પર 
   રામજીનો આશીર્વાદ કાયમ રહે 
   અમારી તરફથી તમને શુભકામના 
   હેપી રામનવમી 
happy ram navami
happy ram navami
8.   મેરે રોમ રોમ મે બસનેવાલે રામ 
     મે તુમ સે ક્યા માંગુ 
     ઓ જગત કે સ્વામી 
     ઓ અંતર્યામી મે 
     તુમ સે ક્યા માંગૂ 
     હેપી રામ નવમી 
happy ram navami
happy ram navami
9. જેમનુ નામ રામ છે 
   અયોધ્યા જેનુ ધામ છે 
   આવા રધુનંદનને 
   અમારા દિલથી પ્રણામ છે  
   રામ નવમીની શુભકામના 
happy ram navami
happy ram navami
10. નવમી તિથિ મધુમાસ પુનીતા  
    શુક્લ પક્ષ અભિજીત નવ પ્રીતા 
    મઘ્ય દિવસ અતિ શીત ન ધામા 
    પવન કાલ લોક વિશ્રામા 
    રામનવમીની હાર્દિક શુભકામનાઓ