બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. રામ નવમી
Written By
Last Updated : રવિવાર, 10 એપ્રિલ 2022 (12:20 IST)

Ram Navami- રામવમી પર જાણો ભગવાન રામના જ્ન્મની અદભુત કથા

ચૈત્ર કૃષ્ણ પક્ષની નવમી તિથિના દિવસે સરયૂ નદીના કાંઠે વસેલી અયોધ્યાપૂરીમાં રાજા દશરથના ઘરમાં ભગવાન શ્રીરામનો જન્મ થયુ હતુ.
માં દુર્ગાના પ્રથમ રૂપ શૈલપુત્રીની પૂજા સાથે નવરાત્ર શરૂ થઈ ગયા છે. નવરાત્ર ના દિવસોમાં નવ દુર્ગાના સાથે જ સાથે ભગવાન રામનો પણ ધ્યાન અને પૂજન કરાય છે. કારણ કે આ દિવસોમાં ભગવાન રામે રાવન સાથે યુદ્ધ કરી દશહરાના દિવસે રાવણનો વધ કર્યું હતું . જેને અધર્મ પર ધર્મની વિજય સ્વરૂપ ગણાય છે.
 
આ જ કારણ છે કે નવ દિવસોમાં રામચરિતમાનસ પાઠ અને રામલીલાનો આયોજન કરાય છે. આવો અમે નવરાત્રના નવ દિવસોમાં રામલીલાને એક નવો રૂપ જોઈએ અને રામાયણના થોડા અનોખા પ્રસંગ વિશે ચર્ચા કરીએ. આ ક્ર્મમાં આવો સૌથી પહેલા ભગવાન રામના જ્ન્મથી સંકળાયેલી અદભુત કથાને જાણીએ.
 
રામાયણમાં ભગવાન રામ અને તેના ત્રણ ભાઈઓ લક્ષ્મણ,ભરત અને શત્રુઘ્નનો ઉલ્લેખ ત ઓ ઘણી જ્ગ્યા મળે છે પણ તેની બેનનો ઉલ્લેખ ઓછા જ મળે છે. ભાગવતમાં ભગવાન રામના અવતાર લેવાના સંદર્ભેમાં તેની બેનનો જ્રિક્ર કર્યો છે.
 
રાજા દશરથ અને તેમની ત્રણ રાણીઓ આ વાત ને લઈને ચિંતિત રહતી હતી કે પુતર ન થતાં ઉતરાધિકારી કોણ બનશે ? એમની ચિંતા દૂર કરવા માટે ઋષિ
વશિષ્ટ સલાહ
આપે છે કે તમે તમારા જમાઈ ઋંગ ઋષિથી પુત્રેષ્ટિ યજ્ઞ કરાવો આથી પુત્રની પ્રાપ્તિ થશે.
 
ઋંગ ઋષિનો લગ્ન રાજા
દશરથની દીકરી શાંતાથી થયું હતું.રાજા દશરથે તેમની પુત્રીને રાજા રોમપાદથી ગોદ લીધો હતો. શાંતાના કહેવા પર ઋંગ ઋષિ રાજા દશરથ માટે પુત્ર્ષ્ટિ યજ્ઞ કરવા તૈયાર થયાં.
 
એનું કારણ આ હતું કે યજ્ઞ કરતાનો જીવન ભરનો પુણ્ય આ યજ્ઞની આહુતિમાં નષ્ટ થઈ જશે. રાજા દશરથે ઋંગ ઋષિને યજ્ઞ કરવાના બદલે ખૂબ ધન આપ્યું જેથી તેના પુત્ર અને ક્ન્યાનો ભરણ પોષણ થયું અને યજ્ઞથી પ્રાપ્ત ખીરથી
 
રામ,લક્ષ્મણ,ભરત અને શત્રુઘ્નનો જ્ન્મ થયું. ઋંગ ઋષિ ફરીથી પુણ્ય અર્જિત કરવા માટે વનમાં જઈને તપ્સ્યા કરવા લાગ્યા.