સંબંધિત સમાચાર
- આવતીકાલે ધો.૧૦નું પરિણામ તાલુકા કક્ષાની શાળાઓએથી વિતરણ કરાશે
- આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે
- રાજ્યમાં નાઈટ કર્ફ્યુ મુદ્દે મોટો નિર્ણય- રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો
- રાજ્યમાં અપહરણ બાદ દુષ્કર્મ- 14 વર્ષીય સગીરા 7 ઓગષ્ટના રોજ ઘરેથી ગુમ થઈ
- વેક્સિનેશનની મુદ્દત પૂરી- ફરજિયાત વેક્સિનનો આજે છેલ્લો દિવસ, વેપારીઓએ કહ્યું- 31 ઓગસ્ટ સુધી રાહત આપો, હવે 30 ટકા જ વેપારીઓને વેક્સિન લેવાની બાકી
કાલે ધો.12 સાયન્સના રિપીટરનું પરિણામ- ધોરણ ૧૨ ના રિપીટર વિધાર્થીઓનું આવતી કાલે પરિણામ
કોરોના મહામારી વચ્ચે વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જો કે સરકાર દ્વારા માસ પ્રમોશનની જાહેરાત કરતા વિધાર્થીઓને પરીક્ષામાંથી મુક્તિ મળી હતી. જો કે રિપીટર વિધાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ ૧૨ ના રિપીટર વિધાર્થીઓનું આવતી કાલે પરિણામ જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ સોમવારે સવારે 8 વાગ્યે પરિણામ જોઈ શકશે. બોર્ડની વેબસાઈટ result.gseb.org પર વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર નાખીને પરિણામ જાણી શકશે. વિદ્યાર્થીઓ ને આગમી સપ્તાહમાં માર્કશીટ મળશે.
