શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 3 નવેમ્બર 2023 (12:36 IST)

કચ્છ ભુજમાં રાષ્ટ્રીય સવંયસેવક સંઘના 12 હજાર કાર્યકરો જોડાયા

કચ્છ જિલ્લાના ભુજમાં RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકમાં રાષ્ટ્રીય સવંયસેવક સંઘના 12 હજાર કાર્યકરો જોડાયા. આજથી અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકનો પ્રારંભ થયો છે. ભૂજમાં આગામી 9 નવેમ્બર સુધી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની બેઠક ચાલવાની છે. 
 
રાષ્ટ્રીય સવંયસેવક સંઘના 12 હજાર કાર્યકરો જોડાયા છે. આ માટે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે.

ભુજમાં 5-7 નવેમ્બર દરમિયાન કેન્દ્રીય કાર્યકારી પરિષદની બેઠક, સમગ્ર કચ્છમાંથી 10,000 થી વધુ સ્વયંસેવકો સાથે વિભાગ એકત્રિકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. એક શક્તિશાળી મેળાવડો