રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 11 મે 2023 (22:57 IST)

અમદાવાદના વેજલપુર પાસે ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી, 4 લોકો દટાયા, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

ahmedabad 3 storey building collapses
ahmedabad 3 storey building collapses
અમદાવાદના વેજલપુર પાસે જર્જરીત બિલ્ડીંગ ધરાશાયી
 ત્રણ માળની યાશમીન ફ્લેટ ધરાશાયી થઈ,
જો કે જર્જરીત હોવાના કારણે મોટાભાગના મકાન ખાલી હતા,
ચાર પાંચ લોકો જે રહેતા હતા તે દટાયાની શંકા.
ahmedabad 3 storey building collapses

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા સોનલ સિનેમા પાસે યાશમીન ફ્લેટની અંદર આવેલો ત્રણ માળનો ગોલ્ડ ફ્લેટ ધરાશાયી થયો છે. જેમાં ચાર લોકો દટાયા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે 24 લોકોનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રેગેડ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો છે.  આ અંગેની જાણ ફાયર બ્રિગ્રેડને થતા ફાયર બ્રિગ્રેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. કાટમાળમાં ફસાયેલ લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ahmedabad 3 storey building collapses