શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (18:07 IST)

કિશન ભરવાડ ચકચારી હત્યા કેસ.- જમાલપુરની મસ્જિદમાંથી ભડકાઉ લખાણ લખેલું પુસ્તક અને એરગન મળી આવ્યા

અમદાવાદ - ..અપડેટ

ધધુકા કિશન ભરવાડ ચકચારી હત્યા કેસ..

કિશન ભરવાડ મર્ડર કેસ મામલે ગુજરાત ATSની ટીમ મૌલવી ઐયુબને લઈ જમાલપુરની મસ્જિદ પર પહોંચી હતી. અમદાવાદ જમાલપુરની મસ્જિદમાંથી ભડકાઉ લખાણ લખેલું પુસ્તક અને એરગન મળી આવ્યા છે. કિશન ભરવાડની હત્યાનું જમાલપુરની મસ્જિદમાં આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.
 
મૌલવી ઐયુબને લઈ એ ટી એસ ની ટીમ જમાલપુરની મસ્જિદ પર પહોંચી.. 
 
રિયાઝ હોટલ પાસે આવેલા ઘરે કરી તપાષ. 
 
મૌલાના ઐયુબે લખેલી પુસ્તક  કબ્જે કરી
 
ફાયરીંગ ની પ્રેક્ટીસ માટે લાવેલી એરગન કરી કબ્જે.. 
 
મૌલવી ઐયુબ સાથે દિલ્હીના સાથે રાખી મસ્જિદ પર કરી તપાસ...
 
ગુજરાત એટીએસએ કાફલા સાથે મૌલવી લઈ આવ્યા..
 
કિશન ભરવાડની હત્યામાં જમાલપુરની મસ્જિદ માં આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું...